કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.

  • A
    લાયસોઝોમ અને કણાભસૂત્ર
  • B
    હરિતકણ અને લાયસોઝોમ
  • C
    કણાભસૂત્ર અને હરિતકણ
  • D
    કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય

Explore More

Similar Questions

મકાઈમાં ભ્રૂણપોષ (endosperm) નો રંગ એ શેનું ઉદાહરણ છે?

વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા $(CMS)$ માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?

દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર .....નાં પરિણામે જોવા મળે છે.

જ્યારે બે નોન-અલીલિક જનીનો સાથે હોય ત્યારે નવો ફીનોટાઈપ (સ્વરૂપલક્ષી લક્ષણ) ઉત્પન્ન કરે છે, પરંતુ સ્વતંત્ર રીતે તેમ કરવામાં નિષ્ફળ રહે છે, તો આ ઘટનાને શું કહે છે?

નર વંધ્યતા (male sterility) માટેના કોષરસીય જનીનો સામાન્ય રીતે ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo