જ્યારે એક જનીનની અભિવ્યક્તિ અન્ય જનીનના કારકો દ્વારા અવરોધવામાં આવે,ત્યારે તેને..... કહે છે.

  • A
    પ્રભાવિતા
  • B
    નિષ્ક્રિયકરણ
  • C
    પ્રબળતા (એપિસ્ટાસિસ)
  • D
    સંદમન (સપ્રેશન)

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં કોષરસિય આનુવંશિકતા (cytoplasmic inheritance) માટેના જનીનો ક્યાં આવેલા હોય છે?

આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો અને લક્ષણની પ્રકૃતિ ઓળખો.

વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા $(CMS)$ માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?

દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર .....નાં પરિણામે જોવા મળે છે.

જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે,ત્યારે તે કયા પ્રકારનો કિસ્સો હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo