$lac$ ઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$ જનીન ધરાવતો $E. coli$ કોષ,ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામી શકતો નથી,કારણ કે:

  • A
    તેઓ કાર્યશીલ $\beta$-ગેલેક્ટોસિડેઝનું સંશ્લેષણ કરી શકતા નથી.
  • B
    તેઓ માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું વહન કરી શકતા નથી.
  • C
    આ કોષોમાં $lac$ ઓપેરોન સતત સક્રિય હોય છે.
  • D
    ગ્લુકોઝની હાજરીમાં,$E. coli$ કોષ લેક્ટોઝનો ઉપયોગ કરતું નથી.

Explore More

Similar Questions

સાચી જોડ પસંદ કરો:

$lac$ ઓપરેનનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આદિકોષકેન્દ્રી $DNA$ માં $RNA$ પોલિમરેઝ દ્વારા પ્રમોટર વિસ્તારની ઓળખ અમુક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કયા અનુક્રમો સાથેની આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?

લેક $(lac)$ ઓપેરોનમાં,જો $lac$ $y$ જનીનમાં અર્થહીન (nonsense) વિકૃતિ હોય,તો કોષમાં કયા ઉત્સેચક/ઉત્સેચકો ઉત્પન્ન થશે?

Difficult
View Solution

સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થઈ શકે છે $:-$
$(I)$ ટ્રાન્સક્રિપ્શનલ (પ્રત્યાંકન) સ્તર
$(II)$ પ્રોસેસિંગ (સંસાધન) સ્તર
$(III)$ $\text{mRNA}$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન
$(IV)$ ટ્રાન્સલેશનલ (ભાષાંતર) સ્તર
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo