મનુષ્યમાં ફિનાઈલ કીટોન્યુરિયા માટે જવાબદાર જનીન અનેક સ્વરૂપ પ્રકારની અભિવ્યક્તિઓ ઉત્પન્ન કરે છે,જેને સામૂહિક રીતે સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ જનીન માનસિક મંદતા,પહોળા છેદક દાંત,ત્વચા પર રંજકદ્રવ્યની ખામી અને વધુ પડતો પરસેવો થવા જેવી અસરો માટે જવાબદાર છે. આ પ્રકારના જનીનને શું કહે છે?

  • A
    પોલીજીન (બહુજનીન)
  • B
    પ્લીઓટ્રોપિક જનીન
  • C
    લીથલ (ઘાતક) જનીન
  • D
    સપ્લીમેન્ટરી જનીન

Explore More

Similar Questions

પ્લીઓટ્રોપિક જનીન નીચેનામાંથી કઈ સ્થિતિ માટે જવાબદાર છે?

જે જનીન એક કરતાં વધુ લક્ષણોનું નિયંત્રણ કરે છે તેને શું કહેવાય $:-$

એક જ જનીન જે એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરી શકે,તેવા જનીનને શું કહેવાય?

નીચેનામાંથી કયું પ્લીઓટ્રોપીક જનીનનું ઉદાહરણ છે?

પ્લિયોટ્રોપી (Pleiotropy) એ એક એવી સ્થિતિ છે જેમાં એક જ જનીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo