જો $AA$ અને $aa$ વચ્ચે સંકરણ કરવામાં આવે,તો $F_1$ સંતતિ...

  • A
    જનીનિક રીતે $AA$,સ્વરૂપ પ્રકાર રીતે $a$
  • B
    જનીનિક રીતે $Aa$,સ્વરૂપ પ્રકાર રીતે $a$
  • C
    જનીનિક રીતે $Aa$,સ્વરૂપ પ્રકાર રીતે $A$
  • D
    જનીનિક રીતે $aa$,સ્વરૂપ પ્રકાર રીતે $A$

Explore More

Similar Questions

એક સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં સંતતિનું જનીન પ્રકારનું પ્રમાણ .... છે.

જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા (વામન) છોડ સાથે કરવામાં આવે,તો સંતતિમાં વામનતાની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

આંખનો વાદળી રંગ એ બદામી આંખના રંગ સામે પ્રચ્છન્ન છે. એક બદામી આંખવાળો પુરુષ,જેની માતા વાદળી આંખવાળી હતી,તે વાદળી આંખવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં બાળકોના સ્વરૂપ પ્રકાર (phenotypes) કેવાં હશે?

$AABb$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિનું સ્વફલન કરાવતા મળતું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચો બને છે. જો આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે,તો $(F_1)$ પેઢીની સંતતિ કેવી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo