દ્વિસંકરણમાં $9:3:3:1$ ના પ્રમાણને બદલે $1:4:6:4:1$ નું પ્રમાણ મળે છે. આ ..... નું ઉદાહરણ છે.

  • A
    પૂરક જનીનો (Complementary genes)
  • B
    વધારાના જનીનો (Supplementary genes)
  • C
    બહુજનીનિક આનુવંશિકતા (Polygenic inheritance)
  • D
    અપૂર્ણ પ્રભાવિતા (Incomplete dominance)

Explore More

Similar Questions

પ્રાણીઓ કરતા વનસ્પતિઓમાં લક્ષણોના પોલીજેનિક વારસાનો અભ્યાસ કરવો સરળ છે કારણ કે વનસ્પતિઓમાં:

નીચેનામાંથી કયું લક્ષણ એક કરતા વધુ જનીન દ્વારા નિયંત્રિત થાય છે?

માનવ ત્વચાનો રંગ એ શેનું ઉદાહરણ છે?

મનુષ્યમાં જથ્થાત્મક લક્ષણનું ઉદાહરણ ..... છે.

Difficult
View Solution

વ્યાખ્યા/સમજૂતી આપો: બહુજનીનિક વારસો (Polygenic Inheritance).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo