એક કાબરચિતરા (roan) બળદનું ત્રણ ગાય સાથે સંકરણ કરાવવામાં આવે છે. ગાય $A$ નો જનીન પ્રકાર કાબરચિતરા બળદ જેવો જ છે,ગાય $B$ લાલ છે અને ગાય $C$ સફેદ છે. દરેક ગાયના સમૂહમાં કાબરચિતરા સંતતિનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?

  • A
    $1:2:1$
  • B
    $2:1:1$
  • C
    $1:1:2$
  • D
    $3:1:1$

Explore More

Similar Questions

ઢોરની જાતિમાં જ્યારે સંકરણ બાદ સંતતિ કાબરચિતરી (roan) રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય,તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?

નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા (Codominance) દર્શાવે છે?

ટૂંકા શિંગડાવાળા ઢોરમાં,લાલ $(R)$ અને સફેદ $(r)$ રંગના વાળ માટેના જનીનો જોવા મળે છે. લાલ $(RR)$ અને સફેદ $(rr)$ વચ્ચેના સંકરણથી $(Rr)$ રોન (roan) ઉત્પન્ન થાય છે. આ શેનું ઉદાહરણ છે?

સહપ્રભાવિતા (Codominance) એટલે શું? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણ દ્વારા તેની વિગતવાર સમજૂતી આપો.

સહપ્રભાવિતા (Codominance) દર્શાવતા જનીનમાં,કારકો (alleles):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo