મેન્ડલનો અલગીકરણનો નિયમ જણાવે છે કે જન્યુઓ હંમેશાં શું મેળવે છે?

  • A
    કારકોની એક જોડ
  • B
    જન્યુનો એક ચતુર્થાંશ ભાગ
  • C
    કારકોની જોડમાંથી કોઈ એક કારક
  • D
    કારકોની કોઈપણ જોડ

Explore More

Similar Questions

જો મેન્ડલે તેના સાત લક્ષણો માટે $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્રો ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત,તો તેના અર્થઘટનમાં શું તફાવત આવ્યો હોત?

કસોટી સંકરણ (Test cross) માં શેનો સમાવેશ થાય છે?

પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -

જો મેન્ડલે લક્ષણોના વારસાના અભ્યાસ માટે સંલગ્ન જનીનો (linked genes) પસંદ કર્યા હોત, તો તેણે નીચેનામાંથી કયા નિયમની શોધ કરી ન હોત?

જો મેન્ડલે બગીચાના વટાણામાં સાતને બદલે આઠ લક્ષણો પસંદ કર્યા હોત,તો કયા નિયમનું ઉલ્લંઘન થયું હોત?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo