પ્રભાવી લક્ષણ ધરાવતી વ્યક્તિ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, તે નક્કી કરવા માટે કરવામાં આવતા સંકરણને ...... કહે છે.

  • A
    વ્યસ્ત સંકરણ
  • B
    પશ્વ સંકરણ
  • C
    કસોટી સંકરણ
  • D
    એક સંકરણ

Explore More

Similar Questions

અસંગત વિકલ્પ પસંદ કરો (True breeding line ના સંદર્ભમાં).

મેન્ડેલિઝમની પુનઃશોધ કોના દ્વારા કરવામાં આવી હતી?
$I.$ મોર્ગન
$II.$ ડી વ્રીસ
$III.$ કોરેન્સ
$IV.$ શેરમાર્ક
સાચો વિકલ્પ પસંદ કરો.

મેન્ડલે વટાણાની શુદ્ધ જાતો (pure-breeding lines) શેના દ્વારા મેળવી હતી?

મનુષ્યોમાં $PTC$ ટેસ્ટર અને નોન-ટેસ્ટરના કિસ્સામાં,$T$ એ પ્રભાવી જનીન (allele) દર્શાવે છે અને $t$ એ પ્રચ્છન્ન જનીન દર્શાવે છે. નીચેનામાંથી કયું જનીનબંધારણ (genotype) $PTC$ નો સ્વાદ પારખવા માટે સક્ષમ નથી?

કસોટી સંકરણ (Test cross) માં શું સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo