$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર શું છે?

  • A
    ફિંગરપ્રિન્ટમાં રિજ અને ગ્રુવમાં $DNA$ નું સાપેક્ષ પ્રમાણ.
  • B
    અતિશય બહુરૂપતા (polymorphism) ને કારણે જોવા મળતું સેટેલાઈટ $DNA$.
  • C
    $DNA$ માં પ્યુરિન અને પિરિમીડીનનું સાપેક્ષ પ્રમાણ.
  • D
    રુધિર,ત્વચા અને લાળમાં રહેલા $DNA$ વચ્ચેનો સાપેક્ષ તફાવત.

Explore More

Similar Questions

જો કોઈ વસ્તીમાં આનુવંશિક વિકૃતિ ઉચ્ચ આવૃત્તિએ જોવા મળે, તો તેને શું કહેવામાં આવે છે?

કોષોના ક્લોનમાં રેડિયોએક્ટિવ પ્રોબનું તેના પૂરક $DNA$ સાથેનું જોડાણ ઓળખવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ તકનીક કોના દ્વારા શોધવામાં આવી હતી?

$\text{DNA}$ ફિંગરપ્રિન્ટિંગનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
$(i)$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા $\text{DNA}$ નું પાચન
$(ii)$ લેબલ કરેલ $\text{VNTR}$ પ્રોબનો ઉપયોગ કરીને હાઇબ્રિડાઇઝેશન
$(iii)$ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા $\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ
$(iv)$ ઓટોરેડિયોગ્રાફી દ્વારા હાઇબ્રિડાઇઝ્ડ $\text{DNA}$ ટુકડાઓની શોધ
$(v)$ બ્લોટિંગ
$(vi)$ $\text{DNA}$ નું અલગીકરણ

જે પ્રક્રિયા જેલ (gel) માં $DNA$ ટુકડાઓના વિતરણને જાળવી રાખે છે અને ફિલ્ટર પર તેની નકલ (replica) બનાવે છે,તે નીચેનામાંથી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo