કસોટી સંકરણ (test cross) શેના નિશ્ચયન માટે કરવામાં આવે છે?

  • A
    જન્યુઓમાં કારકોની સંખ્યા
  • B
    બે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણની શક્યતા
  • C
    $F_2$ વનસ્પતિનો જનીન પ્રકાર (genotype)
  • D
    બે જાતિઓ વચ્ચેની સુસંગતતા

Explore More

Similar Questions

એક દંપતીને ત્રણ બાળકો હોય, તો ત્રણેય પુત્રીઓ હોવાની સંભાવના કેટલી હશે?

નીચેનામાંથી કયા વટાણાના છોડ હંમેશા સફેદ ફૂલ ધરાવતા હશે?

$Gene$ (જનીન) શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

મેન્ડલે વટાણાનાં છોડમાં સાત અલગ-અલગ લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. પુષ્પ, શિંગ (pod) અને બીજ સાથે સંકળાયેલા વિરોધાભાસી લક્ષણોની સંખ્યા અનુક્રમે .... હતી.

એક મોનોહાઈબ્રિડ સંકરણમાં, જ્યારે $F_1$ પેઢીનું સંકરણ સમયુગ્મી પ્રભાવી પિતૃ સાથે કરવામાં આવે, ત્યારે કેવા પ્રકારની સંતતિ પ્રાપ્ત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo