જ્યારે લાલ પુષ્પ ધરાવતા સમયુગ્મી વટાણાના છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો $F_1$ પેઢીમાં કયો રંગ ઉત્પન્ન થશે?

  • A
    લાલ
  • B
    સફેદ
  • C
    ગુલાબી
  • D
    લાલ + સફેદ

Explore More

Similar Questions

આપેલ પ્યુનેટ સ્ક્વેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો.
આપેલ પ્યુનેટ સ્ક્વેરમાં $d$ ખાનામાં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.

જ્યારે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે,ત્યારે $F_1$ પેઢીની લાક્ષણિકતાઓ કેવી હશે?

શુદ્ધ ઊંચા અને શુદ્ધ વામન વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવી સંતતિ ઉત્પન્ન કરવામાં આવી. આ સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું. પરિણામી શુદ્ધ ઊંચા અને શુદ્ધ વામન છોડનું પ્રમાણ શોધો.

પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને,એક જ લોકસ માટે હોમોઝાયગસ માદા અને હેટરોઝાયગસ નર વચ્ચેના સંકરણ પછી પ્રથમ પેઢી (F1) માં દેખાવસ્વરૂપ (phenotypic) લક્ષણોનું વિતરણ શોધો.

Difficult
View Solution

મેન્ડલના પ્રયોગની $F_{2}$-પેઢીમાં વામન (dwarf) અને ઊંચા છોડનું પ્રમાણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo