સાચું વિધાન પસંદ કરો:

  • A
    રામાપિથેક્સ અને ડ્રાયોપિથેક્સ $15$ મિલિયન વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતાં હતાં.
  • B
    રામાપિથેક્સ માનવ જેવો હતો,જ્યારે ડ્રાયોપિથેક્સ વધારે એપ (વાનર) જેવો હતો.
  • C
    રામાપિથેક્સ એપ જેવો વધારે,જ્યારે ડ્રાયોપિથેક્સ વધારે માનવ જેવો હતો.
  • D
    $A$ અને $B$ બંને.

Explore More

Similar Questions

વિધાન : જાવા એપ-મેન, પેકિંગ મેન અને હાઈડલબર્ગ મેન એ $Homo \text{ } erectus$ ના અશ્મિઓ છે.
કારણ : $Homo \text{ } erectus$ નો ઉદ્દભવ $Homo \text{ } habilis$ માંથી થયો હતો.

એન્થ્રોપોમેટ્રી (Anthropometry) કોના અભ્યાસમાં ઉપયોગી છે?

આધુનિક માનવ ($Homo$ $sapiens$) આશરે કેટલા વર્ષો પહેલા વિકસિત થયો હતો?

કયા પ્રાણીને પ્રથમ માનવ-સમાન હોમિનિડ કહેવામાં આવતું હતું અને તેની મગજની ક્ષમતા કેટલી હતી?

કયા પ્રદેશોમાંથી મળેલા અશ્મિઓ દર્શાવે છે કે માનવ જેવા પ્રાઈમેટ $4$ ફૂટથી વધુ ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo