વિકૃતિ (Mutation) એ......

  • A
    અસતત ભિન્નતા છે જે વારસાગત છે.
  • B
    વનસ્પતિની વૃદ્ધિ માટેનું કારક છે.
  • C
    એક એવો ફેરફાર છે જે ફક્ત પિતૃઓને જ અસર કરે છે અને ક્યારેય વારસાગત હોતો નથી.
  • D
    એવો ફેરફાર છે જે $F_2$ પેઢીની સંતતિને અસર કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મ્યુટાજેન (ઉત્પરિવર્તનકારક) છે?

વિધાન $(A)$: ઉત્પરિવર્તન (Mutation) સજીવના જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) માં ફેરફાર લાવે છે.
કારણ $(R)$: ઉત્પરિવર્તન $\text{DNA}$ અનુક્રમમાં ફેરફાર પ્રેરે છે,એટલે કે $\text{DNA}$ માં ભિન્નતા લાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

વસ્તીમાં આવતું અચાનક મોટું પરિવર્તન એટલે.......

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

$DNA$ ના ખંડમાં લોપ અથવા પુનઃગોઠવણીની અસર જનીન પર શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo