વિકૃતિના અભ્યાસ માટે એકકીય (haploid) સજીવો દ્વિકીય (diploid) સજીવો કરતાં વધુ ઉપયોગી છે કારણ કે...

  • A
    પ્રચ્છન્ન વિકૃતિઓ $F_1$ પેઢીમાં અભિવ્યક્ત થાય છે.
  • B
    પ્રચ્છન્ન વિકૃતિઓ $F_2$ પેઢીમાં અભિવ્યક્ત થાય છે.
  • C
    પ્રભાવી સ્વરૂપપ્રકાર અભિવ્યક્ત થાય છે.
  • D
    પ્રભાવી સ્વરૂપપ્રકાર અવરોધાય છે.

Explore More

Similar Questions

વિધાન $(A)$: ઉત્પરિવર્તન (Mutation) સજીવના જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) માં ફેરફાર લાવે છે.
કારણ $(R)$: ઉત્પરિવર્તન $\text{DNA}$ અનુક્રમમાં ફેરફાર પ્રેરે છે,એટલે કે $\text{DNA}$ માં ભિન્નતા લાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

થેલેસેમિયા એ કયા પ્રકારના વિકૃતિ (mutation) નું ઉદાહરણ છે?

રંગસૂત્રના એક ભાગની તે જ અથવા બીજા રંગસૂત્રના અન્ય ભાગ સાથેની અદલાબદલીને શું કહેવામાં આવે છે?

અપરિવર્તિત જનીન પ્રકાર (allele) જે મૂળ સ્વરૂપ પ્રકાર (phenotype) દર્શાવે છે તે $.........$ જનીન પ્રકાર છે અને પરિવર્તિત જનીન પ્રકાર સામાન્ય રીતે $.........$ જનીન પ્રકાર છે.

વસ્તીમાં આવતું અચાનક મોટું પરિવર્તન એટલે.......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo