કીટકની પાંખો અને પક્ષીની પાંખો શેના ઉદાહરણો છે?

  • A
    કાર્ય-સદ્રશ અંગો
  • B
    સમમૂલક અંગો
  • C
    સીરમ વિજ્ઞાન
  • D
    અનુકૃતિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

માનવ ગર્ભના પ્રારંભિક તબક્કે સ્પષ્ટપણે શું જોવા મળે છે?

એક ચોક્કસ પ્રાણી કોચલાવાળા ઈંડા,વાળ અને સ્તનગ્રંથિઓ ધરાવે છે,અને તેમાં અવસારણી $(Cloaca)$ પણ જોવા મળે છે. તે નીચેનામાંથી કોની વચ્ચેની જોડતી કડી છે?

$A$: રુધિરજૂથનું વિશ્લેષણ દર્શાવે છે કે મનુષ્યો વાંદરાઓ (monkeys) કરતા વાનરો (apes) સાથે વધુ નજીકથી સંબંધિત છે.
$R$: રુધિરજૂથ $A$ અને $B$ વાનરોમાં જોવા મળે છે પરંતુ વાંદરાઓમાં જોવા મળતા નથી.

ઓક્ટોપસની આંખ અને બિલાડીની આંખ રચનાની દ્રષ્ટિએ અલગ છે,છતાં તેઓ સમાન કાર્ય કરે છે. આ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo