ક્વોરેન્ટાઇન (Quarantine) નિયમન કોની સાથે સંકળાયેલું છે?

  • A
    રોગગ્રસ્ત વનસ્પતિઓ પર જંતુનાશકોનો છંટકાવ
  • B
    રેતાળ જમીનમાં શુષ્ક ખેતીને પ્રોત્સાહન આપવા
  • C
    દેશમાં રોગગ્રસ્ત વનસ્પતિઓનો પ્રવેશ અટકાવવા
  • D
    દરેક રાજ્યમાં ફળઝાડ ઉગાડવા

Explore More

Similar Questions

હરિયાળી ક્રાંતિ ........ સાથે સંબંધિત છે.

કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થા $(CRRI)$ ક્યાં આવેલી છે?

નીચેનામાંથી કઈ બાબત જર્મપ્લાઝમ બેંક સાથે સંકળાયેલ નથી?

નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?

ખોરાકનું ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કઈ રીતો યોગ્ય છે?
$I$. કૃષિ-રસાયણ આધારિત ખેતી
$II$. જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી)
$III$. જનીનિક રીતે રૂપાંતરિત પાક આધારિત ખેતી
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo