નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપે છે?

  • A
    રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ
  • B
    લાઈગેઝ
  • C
    એન્ડોન્યુક્લિએઝ
  • D
    આલ્કલાઈન ફોસ્ફેટેઝ

Explore More

Similar Questions

Hind $II$ હંમેશા $DNA$ અણુઓને એક ચોક્કસ સ્થાને કાપે છે જેને ઓળખ ક્રમ (recognition sequence) કહેવામાં આવે છે અને તે કેટલા બેઝ પેર $(bp)$ નો બનેલો હોય છે ($bp$ માં)?

પ્લાસ્મિડ $DNA$ માં સ્વયંજનનની પ્રક્રિયાનું નિયમન,સ્વયંજનન ઉદભવસ્થાન (origin of replication) સિવાય,કોના દ્વારા થાય છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એન્ડોન્યુક્લિએઝ છે જે $DNA$ ને 'ચોક્કસ ઓળખ ક્રમ' (specific-recognition sequence) પર કાપે છે. જો તેઓ $DNA$ ને ચોક્કસ ઓળખ ક્રમ પર ન કાપે તો તેનો ગેરફાયદો શું થશે?

ક્લોનિંગ વાહક (cloning vector) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: સ્ટીકી એન્ડ્સ (Sticky ends) અને ટ્રાન્સજીન (Transgene).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo