આજના સમયમાં પ્રાણી કોષ સંવર્ધન (Animal cell culture) તકનીકનો મુખ્યત્વે શેના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે?

  • A
    ઈન્સ્યુલીન
  • B
    ઈન્ટરફેરોન
  • C
    રસી
  • D
    ખોરાકીય પ્રોટીન

Explore More

Similar Questions

પ્રોઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનમાં રૂપાંતરિત થતી વખતે નીચેનામાંથી કઈ પેપ્ટાઇડ શૃંખલા દૂર કરવામાં આવે છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ પ્રથમ માનવ હોર્મોન કયું છે?

નીચેનામાંથી કઈ રસીઓને બીજી પેઢીની (second-generation) રસીઓ ગણવામાં આવે છે?

જનીનિક ઈજનેરી (Genetic Engineering) નો મુખ્ય હેતુ શું છે?

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપની જનીન થેરાપીમાં,દર્દીને સમયાંતરે જનીનિક રીતે એન્જિનિયર્ડ લિમ્ફોસાઇટ્સના ઇન્ફ્યુઝનની જરૂર પડે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo