જનીનિક ઈજનેરી દ્વારા બેક્ટેરિયામાં માનવ પ્રોટીનનું ઉત્પાદન શક્ય બન્યું છે કારણ કે:

  • A
    બેક્ટેરિયલ કોષોમાં $RNA$ સ્પ્લાસીંગ થાય છે.
  • B
    માનવ અને બેક્ટેરિયામાં જનીન નિયમન પદ્ધતિ સમાન છે.
  • C
    માનવ રંગસૂત્રો બેક્ટેરિયલ કોષોમાં સ્વયંજનન કરી શકે છે.
  • D
    જનીનિક સંકેત સાર્વત્રિક છે.

Explore More

Similar Questions

કોડોન્સ અને કોડિંગ કાર્યો વચ્ચેની સાચી જોડી ઓળખો.
કોલમ-$I$ કોલમ-$II$
$A. \; AUG$ $1. \; \text{ફિનાઇલએલેનાઇન}$
$B. \; UAA$ $2. \; \text{મિથિઓનાઇન}$
$C. \; UUU$ $3. \; \text{ટ્રિપ્ટોફેન}$
$D. \; UGG$ $4. \; \text{સમાપ્તિ}$

$AUG$ કોડોન બેવડું કાર્ય ધરાવે છે. તે પ્રારંભિક કોડોન છે અને તે કોના માટે કોડિંગ પણ કરે છે?

ટ્રાયન્યુક્લિઓટાઈડ્‌સના રાસાયણિક સંશ્લેષણ દ્વારા જનીન સંકેત કોના દ્વારા ઉકેલવામાં આવ્યો હતો?

$GUU$ કોના માટે કોડ છે?

કોષરસમાં કેટલા પ્રકારના $t-RNA$ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo