બેસીલસ યુરિન્જીનેસીસ ($Bacillus$ $thuringiensis$) પ્રોટીન સ્ફટિકો બનાવે છે જે કીટનાશક પ્રોટીન ધરાવે છે. આ પ્રોટીન:

  • A
    વાહક બેક્ટેરિયાને મારતું નથી,જે પોતે તેનાથી પ્રતિરોધક છે.
  • B
    કીટકના મધ્યાંત્રના અધિચ્છદ કોષો સાથે જોડાઈને અંતે તેના મૃત્યુને પ્રેરે છે.
  • C
    ઘણા બધા જનીનો ધરાવે છે,જેમાં ક્રાય $(cry)$ જનીનનો પણ સમાવેશ થાય છે.
  • D
    કીટકના મધ્યાંત્રમાં રહેલા એસિડિક $pH$ દ્વારા સક્રિય થાય છે.

Explore More

Similar Questions

થ્યુરિયોસાઇડ (Thurioside) શું છે?

પાક (વનસ્પતિ)માં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક ...... છે.

પારજનીનિક વનસ્પતિઓનું ઉત્પાદન $......$ દ્વારા થાય છે.

સાચું વિધાન ઓળખો.

પારજનીનિક વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે $RNA$ ઇન્ટરફરન્સ $(RNAi)$ નો ઉપયોગ કરવામાં આવે છે,જે નીચેનામાંથી કોના સામે પ્રતિરોધકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo