$Bt$ ટોક્સિનનાં જનીનો $cryIAc$ અને $cryIIAb$ નીચેનામાંથી કોના નિયંત્રણ માટે જવાબદાર છે?

  • A
    બોલવર્મ
  • B
    રાઉન્ડ વોર્મ
  • C
    મોથ
  • D
    ફળમાખી

Explore More

Similar Questions

$Bt$ કપાસ એ . . . છે.

$Bt$ કપાસના કેટલાક લક્ષણો કયા છે?

$Bt$ વિષ (toxin) માટે નીચેના તમામ વિધાનો સાચા છે,પરંતુ એક ખોટું છે. કયું વિધાન ખોટું છે?

$Bt$ ટોક્સિન જનીનોને છોડમાં અભિવ્યક્ત કરવામાં આવ્યા છે જેથી નીચેના સામે પ્રતિકારકતા મળી શકે:
$I.$ તમાકુની ઈયળ (Tobacco budworm) અને આર્મીવોર્મ
$II.$ ભૃંગ (Beetles)
$III.$ માખીઓ અને મચ્છરો
સાચો વિકલ્પ પસંદ કરો.

ટ્રાન્સજેનિક વનસ્પતિઓના ઉત્પાદનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું ટ્યુમર-ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo