નીચેનામાંથી કઈ પ્રાણી અને વનસ્પતિની જોડ ભારતના નાશપ્રાય સજીવો (Endangered species) તરીકે રજૂ કરે છે?

  • A
    સીનકોના અને ચિત્તા
  • B
    વડ અને કાળિયાર (બ્લેક બક)
  • C
    બેન્ટીનકીઆ નીકોબારિકા અને રેડ પાંડા
  • D
    આમલી અને રીસસ વાંદરો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ નાશપ્રાય (endangered) જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે?

$2002$ માં . . . . . . ખાતે વિશ્વ ટકાઉ વિકાસ પરિષદ (World Summit on Sustainable Development) યોજાઈ હતી.

પૃથ્વી સંમેલન (Earth Summit) કયા વર્ષમાં યોજાયું હતું?

સિમલીપાલ શું છે?

નીચેનામાંથી કયું $ex-situ$ (સ્થાનબાહ્ય) સંરક્ષણનું ઉદાહરણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo