જ્યારે ઘરગથ્થું કચરો નદીના પાણીમાં ભળે છે,ત્યારે તે શું પરિણમે છે?

  • A
    સુક્ષ્મજીવોની પ્રવૃત્તિમાં વધારો થાય છે,જે આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વો ઉત્પન્ન કરે છે.
  • B
    સુક્ષ્મજીવોની પ્રવૃત્તિમાં વધારો થાય છે જે ઓગળેલા ઓક્સિજનનો વપરાશ કરે છે.
  • C
    નદીનું પાણી $0.1\%$ અશુદ્ધિઓને કારણે પીવા માટે યોગ્ય રહે છે.
  • D
    ઉંદર જેવા નાના પ્રાણીઓ નદીનું પાણી પીધા પછી મૃત્યુ પામે છે.

Explore More

Similar Questions

$EIA$ એટલે શું?

વાતાવરણમાં નીચેનામાંથી કોની સાંદ્રતામાં વધારો થવાને કારણે એસિડ વર્ષા થાય છે?

નીચેનામાંથી કયો વાયુ એસિડ વર્ષા માટે જવાબદાર નથી?

$.......$ ને કારણે પક્ષીઓ અને સરિસૃપની વસતિમાં ઘટાડો થાય છે.

ભારત સ્ટેજ $II$ શેને સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo