નિક (Niche) નું અતિવ્યાપન (Overlap) શું દર્શાવે છે?

  • A
    બે જાતિઓ વચ્ચે એક કરતા વધારે સ્ત્રોતની વહેંચણી
  • B
    બે જાતિઓ વચ્ચે સહોપકારિતા
  • C
    બે જાતિઓ વચ્ચે સક્રિય સહકાર
  • D
    એક જ યજમાન પર બે અલગ પરજીવીઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સહ-ઉદવિકાસ (co-evolution) દર્શાવે છે?

વિધાન $-I:$ જે આંતરક્રિયામાં એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને ન તો ફાયદો થાય છે કે ન તો નુકસાન થાય છે,તેને સહભોજિત્વ (Commensalism) કહેવામાં આવે છે.
વિધાન $-II:$ વ્હેલની પીઠ પર ઉગતા બાર્નેકલ્સ એ સહભોજિત્વનું ઉદાહરણ છે.

કયા સજીવો કડવા સ્વાદ દ્વારા શિકારીઓ સામે રક્ષણ મેળવે છે?

$Cuscuta$ (અમરવેલ) એ શેનું ઉદાહરણ છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P. +,+$$I. \text{સહોપકારિતા}$
$Q. -,-$$II. \text{પરોપજીવન}$
$R. -,0$$III. \text{સ્પર્ધા}$
$S. +,0$$IV. \text{પ્રતિજીવન}$
$T. +,-$$V. \text{સહભોજીતા}$
$VI. \text{પરભક્ષણ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo