નીચેનામાંથી કઈ મેરુદભિદ વનસ્પતિ છે જેમાં પ્રકાંડનું રૂપાંતરણ સપાટ,લીલા અને માંસલ બંધારણમાં થાય છે?

  • A
    કેસ્યુરીના
  • B
    હાઈડ્રીલા
  • C
    બાવળ
  • D
    ફાફડાથોર

Explore More

Similar Questions

$Luffa$ (તુરીયા) માં પ્રતાન (tendrils) શેનું રૂપાંતરણ છે?

$Ruscus$ માં પ્રકાંડ ........ માં રૂપાંતરિત થાય છે.

કલિકાઓ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?

$Passiflora$ માં,પ્રતાન (tendrils) શેનું રૂપાંતર છે?

સર્પાકાર પર્ણવિન્યાસ (spiral phyllotaxy) માં,દરેક ગાંઠ (node) પર પર્ણોની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo