નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નિમગ્ન (sunken) વાયુરંધ્ર જોવા મળે છે?

  • A
    નેરિયમ
  • B
    હાઈડ્રીલા
  • C
    આંબો
  • D
    જામફળ

Explore More

Similar Questions

Alstonia માં કયા પ્રકારનું પર્ણવિન્યાસ જોવા મળે છે?

વિષમપર્ણીતા (Heterophylly) નીચેનામાંથી શેમાં જોવા મળે છે?
$I.$ કપાસ (Cotton)
$II.$ કોથમીર (Coriander)
$III.$ લાર્કસપર (Larkspur)
સાચો વિકલ્પ પસંદ કરો.

પર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

વિધાન : સાદું પર્ણ અવિભાજિત પર્ણપત્ર ધરાવે છે.
કારણ : પિચ્છાકાર અને પંજાકાર શિરાવિન્યાસ દર્શાવતા પર્ણોમાં વિવિધ પ્રકારના છેદ જોવા મળે છે.

પર્યાવરણીય વિષમપર્ણતા (Environmental heterophylly) . . . . . . ના પાંદડાઓમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo