વિષુવવૃત્તની નજીકના જંગલોને ..... તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    ખરાઉ જંગલો
  • B
    ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
  • C
    શંકુદ્રુપ જંગલો
  • D
    શીતોષ્ણ જંગલો

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય સુધી જીવિત રહી શકતાં નથી.

વર્ષના મોટાભાગના સમય માટે બરફ,હિમ અને થીજી ગયેલી જમીન ધરાવતા મેદાનો ક્યાં જોવા મળે છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ રીંછ $(i)$ ડાયાપોઝ
$(b)$ ગોકળગાય $(ii)$ શિયાળુ નિદ્રા (Hibernation)
$(c)$ ઝૂપ્લેન્કટોન $(iii)$ સુષુપ્ત અવસ્થા (Dormancy)
$(d)$ બીજ $(iv)$ ઉનાળુ નિદ્રા (Aestivation)

અનુકૂલન (Adaptation) વિશે વિગતવાર સમજાવો.

ધ્રુવપ્રદેશોમાં નાના કદનાં પ્રાણીઓ શા માટે ભાગ્યે જ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo