આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?

  • A
    કોષની રચના,કાર્યો અને પ્રજનન
  • B
    જૈવિક અણુઓનો ભૌતિક-રાસાયણિક અભ્યાસ
  • C
    માઈક્રોસ્કોપ હેઠળ પેશીઓનો અભ્યાસ
  • D
    જીવનની ચયાપચયની ક્રિયાઓ

Explore More

Similar Questions

પુનરાવર્તિત $DNA$ ને બલ્ક જીનોમિક $DNA$ થી કઈ પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે?

ન્યુક્લિઓઝોમ રંગસૂત્રને મણકા જેવો દેખાવ આપે છે. તેઓ રંગસૂત્રોમાં $DNA$ ના પેકેજિંગમાં મદદ કરે છે. ન્યુક્લિઓઝોમમાં શું હોય છે?

$DNA$ માં થાયમીનનું પ્રમાણ $20\%$ છે. તો ગ્વાનિનનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

$DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર ....... દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

$DNA$ સાથે જટિલ એકમ બનાવતા ઓક્ટામરને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo