નીચેનામાંથી કયું નીલહરિત લીલનું લક્ષણ છે?

  • A
    $DNA$ માં હિસ્ટોન પ્રોટીનનો અભાવ
  • B
    સુવિકસિત કોષકેન્દ્રનો અભાવ
  • C
    કોષકેન્દ્રપટલનો અભાવ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા વચ્ચેનો તફાવત શેને કારણે હોય છે?

બેક્ટેરિયાનો સમાવેશ નીચેનામાંથી કયા સૃષ્ટિમાં કરવામાં આવે છે?

વિશાળ દરિયાઈ નિવસનતંત્રમાં, અમુક સમુદ્રો લાલ રંગના બને છે. આ લાલ રંગ નીચેનામાંથી કયા સજીવોની મોટી વસ્તીને કારણે જોવા મળે છે?

નીચેનામાંથી શું આર્કટિક અને આલ્પાઇન ઘાસના મેદાનોમાં જોવા મળી શકે છે?

$A$: નીલહરિત લીલ (Cyanobacteria) આદિકોષકેન્દ્રી સજીવો છે.
$R$: નીલહરિત લીલમાં $70S$ પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo