ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની વિભેદનક્ષમતા (રિઝોલ્વીંગ પાવર) ....... છે.

  • A
    $1 \mu m$
  • B
    $10 \mathring A$
  • C
    $100 \mathring A$
  • D
    $1000 \mathring A$

Explore More

Similar Questions

$DNA$ નીચેનામાંથી શેમાં હાજર હોય છે?

નામાંકિત આકૃતિઓની મદદથી નીચેનાની રચનાનું વર્ણન કરો.
$(i)$ કોષકેન્દ્ર
$(ii)$ તારાકાય (Centrosome)

Difficult
View Solution

કોષમાં કુલ $DNA$ પૈકી કોષરસીય $DNA$ નો ફાળો કેટલો છે?

Difficult
View Solution

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. એક્સોનેમ (Axoneme) $I$. તારાકેન્દ્ર (Centriole)
$B$. કાર્ટવ્હીલ ભાત (Cartwheel pattern) $II$. પક્ષ્મ અને કશા (Cilia and flagella)
$C$. ક્રિસ્ટી (Crista) $III$. રંગસૂત્ર (Chromosome)
$D$. સેટેલાઇટ (Satellite) $IV$. કણાભસૂત્ર (Mitochondria)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષ અને યુકેરિયોટિક (સુકોષકેન્દ્રી) કોષ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo