અર્ધીકરણ (Meiosis) દ્વારા ઉત્પન્ન થતા કોષોની સંખ્યા .......... છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

આપેલી આકૃતિ કોષ વિભાજનના એક પ્રકારના ચોક્કસ તબક્કે થતી એક ઘટનાનું નિરૂપણ છે. આ તબક્કો કયો છે?

કાયઝમેટા (chiasmata) નું ટર્મિનલાઇઝેશન (terminalisation) કયા તબક્કા દરમિયાન થાય છે?

અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ માટે નીચેનામાંથી શું સાચું છે?

અંતર્ગથન (synapsed) પામેલા સંમૂલક (homologous) રંગસૂત્રોની જોડ દ્વારા બનતી સંરચનાને શું કહે છે?

સૂત્રયુગ્મન સંકુલ (Synaptonemal complex) એ ન્યુક્લિયોપ્રોટીન બંધારણ છે જે .......... દરમિયાન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo