અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા .....

  • A
    તેના પિતૃ રંગસૂત્ર કરતા અડધી બને
  • B
    તેના પિતૃ રંગસૂત્ર જેટલી જ રહે
  • C
    તેના પિતૃ રંગસૂત્ર કરતા ચોથા ભાગની બને
  • D
    આમાંથી એકપણ નહિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અવસ્થા પૂર્વાવસ્થા-$I$ (Prophase-$I$) ની પેટા-અવસ્થા નથી?

સમજાત રંગસૂત્રોની જોડમાં ગોઠવણી દરમિયાન સૂત્રયુગ્મન સંકુલ (synaptonemal complex) જેવી જટિલ રચનાનું નિર્માણ કોના દ્વારા જોઈ શકાય છે?

પૂર્વાવસ્થા-$I$ ના કયા તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન થાય છે અને તે પાતળા તંતુઓ જેવા દેખાય છે?

રંગસૂત્રોનું ઘનીકરણ (Condensation) કયા તબક્કામાં થાય છે?

અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (Metaphase-$I$) અને અર્ધીકરણની ભાજનાવસ્થા-$II$ (Metaphase-$II$) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo