સમસૂત્રી ભાજનની કઈ અવસ્થાઓમાં રંગસૂત્રો બે રંગસૂત્રિકાઓના બનેલા હોય છે?

  • A
    પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા
  • B
    ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા
  • C
    પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા
  • D
    ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા

Explore More

Similar Questions

સમભાજન દરમિયાન $ER$ અને કોષકેન્દ્રિકા . . . . . . દરમિયાન અદૃશ્ય થવાની શરૂઆત થાય છે.

એક વિદ્યાર્થીને $Mitosis$ (સમભાજન) ની કાયમી સ્લાઇડ ઓળખવા માટે કહેવામાં આવ્યું. તેણે નીચે મુજબના અવલોકનો કર્યા:
$(i)$ $Centromere$ (સેન્ટ્રોમિયર) નું વિભાજન અને બાળ $Chromatids$ (અર્ધગુણસૂત્રો) નું નિર્માણ.
(ii) $Chromatids$ વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
આ તબક્કો કયો હશે?

પૂર્વાવસ્થા (prophase) દરમિયાન રંગસૂત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો,જે અનુક્રમે સેન્ટ્રોમીયર,રંગસૂત્રિકાઓ (chromatids) અને કાઈનેટોકોર્સની સંખ્યા દર્શાવે છે.

કોલ્યિસિન $(Colchicine)$,એક સમસૂત્રી વિષ,કોષ વિભાજનને કઈ અવસ્થામાં અવરોધે છે?

ત્રાકતંતુઓ (spindle fibers) નીચેનામાંથી શેમાંથી ઉદ્દભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo