કોષનો ચયાપચયનો દર,જે પૂર્વાવસ્થા (prophase) દરમિયાન ઘટે છે,તે ફરીથી વધવાની શરૂઆત કઈ અવસ્થા દરમિયાન થાય છે?

  • A
    અંત્યાવસ્થા (Telophase)
  • B
    ભાજનોત્તરાવસ્થા (Anaphase)
  • C
    ભાજનાવસ્થા (Metaphase)
  • D
    $G_1$ - અવસ્થા

Explore More

Similar Questions

.... રંગસૂત્રો સાથે સ્પિન્ડલ તંતુઓના જોડાણના સ્થાન તરીકે કાર્ય કરે છે.

$G_2$-અવસ્થા દરમિયાન,દ્વિગુણીય કોષમાં $DNA$ નું પ્રમાણ નીચેનામાંથી કોના બરાબર હોય છે?

સમભાજન (mitosis) દરમિયાન સેન્ટ્રોમિયરના વિભાજન પછી,ક્રોમેટિડ્સ સ્પિન્ડલના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. આ ક્રોમેટિડ્સ માટે વપરાતા શબ્દનું નામ આપો.

$V, J$ અને $L$-આકારના રંગસૂત્રો કઈ અવસ્થામાં જોવા મળે છે?

મેટાફેઝ (ભાજનાવસ્થા) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo