જો દ્વિકીય કોષમાં,$S$ અવસ્થા પછી,$DNA$ નું પ્રમાણ $20 \text{ pg}$ (પીકોગ્રામ) હોય,તો ભાજનોત્તરાવસ્થા-$II$ પછી દરેક બાળ કોષકેન્દ્રમાં શું પરિસ્થિતિ હશે?

  • A
    દ્વિકીય,$10 \text{ pg } DNA$
  • B
    એકકીય,$10 \text{ pg } DNA$
  • C
    એકકીય,$5 \text{ pg } DNA$
  • D
    દ્વિકીય,$5 \text{ pg } DNA$

Explore More

Similar Questions

અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ માટે નીચેનામાંથી શું સાચું છે?

અર્ધીકરણ (Meiosis) ની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$(i)$ વ્યતીકરણ (Crossing over)
$(ii)$ સાયનેપ્સિસ (Synapsis)
$(iii)$ કાયઝમેટાનું અંતિમકરણ (Terminalisation of chiasmata)
$(iv)$ કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું (Disappearance of nucleolus)

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પ્રોફેઝ $I$ ના અંતે રંગસૂત્રો સંપૂર્ણપણે ઘનીભૂત (condensed) થાય છે.
વિધાન $II$: અર્ધીકરણ $I$ (Meiosis $I$) એ સમભાજન (mitosis) જેવું જ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ભાજનોત્તરાવસ્થા-$II$ (Anaphase-$II$) માં રંગસૂત્ર માટે સેન્ટ્રોમીયર,રંગસૂત્રિકા (chromatid) અને કાઈનેટોકોર્સની સંખ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo