અર્ધસૂત્રીભાજનની ભાજનોત્તરાવસ્થા-$II$ (Anaphase-$II$) માં દરેક રંગસૂત્ર ........ $DNA$ ધરાવે છે. ($- DNA$ માં)

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિકલ્પમાં $DNA$ નું સંશ્લેષણ થતું નથી?

બે અર્ધીકરણ વિભાજન વચ્ચેના તબક્કાને શું કહેવામાં આવે છે?

અર્ધીકરણ (Meiosis) ની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$(i)$ વ્યતીકરણ (Crossing over)
$(ii)$ સાયનેપ્સિસ (Synapsis)
$(iii)$ કાયઝમેટાનું અંતિમકરણ (Terminalisation of chiasmata)
$(iv)$ કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું (Disappearance of nucleolus)

'$meiosis$' (અર્ધીકરણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

જન્યુ નિર્માણ દરમિયાન,ઉત્સેચક રિકોમ્બિનેઝ કયા તબક્કે ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo