જ્યારે રંગસૂત્રોમાં સૂત્રયુગ્મન (Synapsis) પૂર્ણ થાય,ત્યારે કોષ કઈ અવસ્થામાં પ્રવેશે છે?

  • A
    ઝાયગોટીન
  • B
    પેકાયટીન
  • C
    ડિપ્લોટીન
  • D
    ડાયાકાઈનેસીસ

Explore More

Similar Questions

જો કોઈ પ્રજાતિ માટે $2n = 16$ હોય,તો કોષના અર્ધીકરણ વિભાજનના $Ist$ પૂર્વાવસ્થા (prophase) અને $IInd$ પૂર્વાવસ્થા દરમિયાન કેટલા ટેટ્રાડ્સ (ચતુષ્ક) અને ડાયાડ્સ (દ્વિક) બનશે?

ચતુષ્ક (bivalent) માં,વ્યતિકરણ (crossing over) ન પામતા અર્ધરંગસૂત્રોની (non-sister chromatids) સંખ્યા ....... છે.

સમજાત રંગસૂત્રો કયા તબક્કે સાયનેપ્સિસ (synapsis) ની પ્રક્રિયા અનુસરે છે અથવા સમજાત રંગસૂત્રોની જોડી કયા તબક્કે બને છે?

સાચી જોડી પસંદ કરો.
Column-$I$Column-$II$
$1$. લેપ્ટોટીન$p$. સમજાત રંગસૂત્રો અલગ થાય છે
$2$. ડાયાકાઈનેસિસ$q$. કોષકેન્દ્રિકા ફરી દેખાય છે
$3$. પેકીટીન$r$. રંગસૂત્રો માઈક્રોસ્કોપમાં જોઈ શકાય છે
$4$. એનાફેઝ-$I$$s$. કોષકેન્દ્રિકા અદ્રશ્ય થાય છે
$t$. વ્યતિકરણ (Crossing over)

કૉલમ-$I$ માં આપેલ પ્રોફેઝ-$I$ ના તબક્કાઓને કૉલમ-$II$ માં તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$A$. લેપ્ટોટીન$i$. રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોઈ શકાય છે
$B$. ઝાયગોટીન$ii$. રંગસૂત્રો એકબીજા સાથે જોડાવાનું શરૂ કરે છે
$C$. પેકીટીન$iii$. સમાન રંગસૂત્રોની નોન-સિસ્ટર ક્રોમેટિડ્સ વચ્ચે જનીન દ્રવ્યની આપ-લે
$D$. ડીપ્લોટીન$iv$. સાયનેપ્ટોનેમલ સંકુલનું વિઘટન
$E$. ડાયાકાઈનેસિસ$v$. વ્યતિકરણ (chiasmata) નું અંતિમકરણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo