કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું અને રંગસૂત્રદ્રવ્યનું ઘટ્ટ બનીને રંગસૂત્રોમાં રૂપાંતરિત થવું એ સમભાજનની કઈ અવસ્થાનું લાક્ષણિક લક્ષણ છે?

  • A
    ભાજનોત્તરાવસ્થા
  • B
    ભાજનાવસ્થા
  • C
    અંતરાવસ્થા
  • D
    પૂર્વાવસ્થા

Explore More

Similar Questions

માનવ કોષના $24$ કલાકના સરેરાશ કોષચક્રના સમયગાળામાં,કોષ વિભાજન ($M$ તબક્કો) કેટલો સમય ચાલે છે?

ત્રાકતંતુઓ રંગસૂત્રના .......... સાથે જોડાય છે.

સમભાજન દરમિયાન $ER$ અને કોષકેન્દ્રિકા કયા તબક્કે અદ્રશ્ય થવાની શરૂઆત થાય છે?

તર્કુ તંતુઓ (Spindle fibres) શેના બનેલા હોય છે?

વિધાન $P$ : સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર તરીકે ઓળખાતી નાની તકતી જેવી રચનાઓ આવેલી હોય છે.
વિધાન $Q$ : ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo