આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનલિકા ભ્રૂણપુટમાં કોના દ્વારા પ્રવેશ કરે છે?

  • A
    અંડકોષ
  • B
    કોઈપણ એક સહાયક કોષ
  • C
    કોઈપણ એક પ્રતિધ્રુવીય કોષ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

જો પરાગરજ સંગત હોય,તો સ્ત્રીકેસર તેને સ્વીકારે છે અને નીચેનામાંથી કઈ ઘટનાને પ્રેરે છે?

પુષ્પનો કયો ભાગ પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે?

જો પરાગરજ અસંગત હોય,તો સ્ત્રીકેસર...

નીચે આપેલ પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયાની ઘટનાઓનો સાચો ક્રમ ઓળખો.
$(a)$ પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીમાંથી પસાર થઈને અંડક સુધી પહોંચે છે.
$(b)$ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે.
$(c)$ પરાગરજ અંકુરિત થઈને પરાગનલિકા બનાવે છે.
$(d)$ $2$ નર જન્યુઓ ધરાવતી પરાગનલિકા અંડકમાં પ્રવેશ કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo