સાચી જોડ પસંદ કરો.
$(a)$ સિન્કોના ઓફ્સિનાલીસ $(i)$ ગાંઠામૂળી
$(b)$ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના $(ii)$ છાલ
$(c)$ કુરકુમા લોન્ગા $(iii)$ મૂળ

  • A
    $a \rightarrow ii, b \rightarrow iii, c \rightarrow i$
  • B
    $a \rightarrow i, b \rightarrow ii, c \rightarrow iii$
  • C
    $a \rightarrow ii, b \rightarrow i, c \rightarrow iii$
  • D
    $a \rightarrow iii, b \rightarrow ii, c \rightarrow i$

Explore More

Similar Questions

કઈ વનસ્પતિનો જટિલ પુષ્પવિન્યાસ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો:
કોલમ-$I$ (જંગલનો પ્રકાર) | કોલમ-$II$ (પ્રભાવી વૃક્ષની જાતિ)
$(I)$ વરસાદી ઉષ્ણકટિબંધીય જંગલો | $(a)$ $Shorea robusta$
$(II)$ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો | $(b)$ $Quercus$
$(III)$ સમશીતોષ્ણ પહોળા પાનવાળા જંગલો | $(c)$ $Cedrus deodara$
$(IV)$ સમશીતોષ્ણ સોયપર્ણી જંગલો | $(d)$ $Dipterocarpus$

$Beta\, vulgaris$ નો ખાંડ આપતો ભાગ કયો છે?

સારા બળતણ (firewood) નો સ્ત્રોત કયો છે?

ભારતમાં મુખ્ય ધાન્ય પાક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo