એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ પરિપક્વતા સમયે ..... ધરાવે છે.

  • A
    $7$ કોષો અને $8$ કોષકેન્દ્રો
  • B
    $9$ કોષો અને $7$ કોષકેન્દ્રો
  • C
    $3$ કોષો અને $3$ કોષકેન્દ્રો
  • D
    $2$ કોષો અને $2$ કોષકેન્દ્રો

Explore More

Similar Questions

સ્ત્રી જન્યુજનક (female gametophyte) ના વિકાસ દરમિયાન દરેક ધ્રુવ પરથી કેટલા ધ્રુવીય કોષકેન્દ્રો (polar nuclei) કેન્દ્રમાં સ્થળાંતર કરે છે?

અક્ષીય હરોળમાં રહેલા $4$ કોષોનું રેખીય ચતુષ્ક (linear tetrad) કોના વિકાસ દરમિયાન બને છે?

જો એક આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપોષ માતૃકોષમાં $24$ રંગસૂત્રો હોય,તો $MMC$ માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

ભ્રૂણપુટના વિકાસ દરમિયાન,મહાબીજાણુ માતૃકોષ અનુક્રમે . . . . . . અર્ધીકરણ અને . . . . . . સમભાજન પામે છે.

અંડકની દાંડીને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo