જો આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા $30$ હોય,તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

  • A
    $15$
  • B
    $30$
  • C
    $20$
  • D
    $40$

Explore More

Similar Questions

વિધાન $(A) :-$ નાળિયેરનું પ્રવાહી ભ્રૂણપોષ (endosperm) બહુકોષકેન્દ્રીય (multinucleate) હોય છે.
કારણ $(R) :-$ નાળિયેરના પ્રવાહી ભ્રૂણપોષના વિકાસ દરમિયાન કોષકેન્દ્ર વિભાજન (karyokinesis) પછી કોષરસ વિભાજન (cytokinesis) થતું નથી.

ત્રિ-કીય (Triploid) સ્થિતિ માત્ર શેમાં જોવા મળે છે?

ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.

લીલા નાળિયેરનો પ્રવાહી ભાગ $........$ છે.

કાચા નાળિયેરનું પાણી એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo