સંયુગ્મન (Syngamy) એ પ્રક્રિયા છે,જેમાં .....

  • A
    નર જન્યુઓનું માદા જન્યુઓ સાથે સંયોજન થાય છે.
  • B
    પરાગનલિકા નાભી (hilum) દ્વારા અંડકમાં પ્રવેશ પામે છે.
  • C
    પરાગનલિકા અંડકછિદ્ર (micropyle) દ્વારા અંડકમાં પ્રવેશ પામે છે.
  • D
    વાનસ્પતિક કોષો અને જનન કોષોનું સંયોજન થાય છે.

Explore More

Similar Questions

બેવડું ફલન (Double fertilization) એટલે કોનું જોડાણ?

દ્વિ-ફલન (double fertilization) માં ભાગ લેતા કોષકેન્દ્રોની સંખ્યા કેટલી છે?

........નાં પરિણામ સ્વરૂપે નિર્માણ પામેલી રચનામાંથી મુખ્ય ભ્રૂણનો વિકાસ થાય છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિ-ફલન (triple fusion) નું કાર્ય શું ઉત્પન્ન કરવાનું છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (endosperm) ક્યારે નિર્માણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo