નીચેનામાંથી કઈ દવા મગજ પર અસર કરે છે?

  • A
    એટ્રોપાઇન
  • B
    કિવનીડિન
  • C
    સર્પેન્ટિન
  • D
    ડાય-હાયોસિમાઇન

Explore More

Similar Questions

$\Delta-9-THC$ ના સેવન પછી નીચેનામાંથી કઈ અસર જોવા મળતી નથી?

નીચેનામાંથી કયો પદાર્થ સામાન્ય રીતે ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે?

કોલમ-$I$ ની વસ્તુઓને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ $\text{LSD}$ $(i)$ $\text{Cannabis sativa}$
$(B)$ $\text{Morphine}$ $(ii)$ $\text{Erythroxylum coca}$
$(C)$ $\text{Charas}$ $(iii)$ $\text{Papaver somniferum}$
$(D)$ $\text{Cocaine}$ $(iv)$ $\text{Claviceps purpurea}$

$Cannabis sativa$ (ગાંજા) ના છોડના પર્ણ અને ફૂલોમાંથી કયું ઔષધ મેળવવામાં આવે છે?

હશીશ (Hashish) એ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવતું ડ્રગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo