વનસ્પતિઓમાં,ભ્રૂણીય અવસ્થા દરમિયાન,વર્ધનશીલ (meristematic) પ્રક્રિયા ક્યાં મર્યાદિત હોય છે?

  • A
    ભ્રૂણના પ્રત્યેક કોષમાં.
  • B
    એક જ અગ્રીય કોષમાં.
  • C
    અગ્રીય કોષોના સમૂહમાં.
  • D
    અગ્રીય અને પાર્શ્વીય બંને કોષોમાં.

Explore More

Similar Questions

ઘાસના પ્રકાંડમાં લંબાઈમાં વધારો કોની સક્રિયતાને કારણે થાય છે?

$A$: આંતરવિષ્ટ (Intercalary) વર્ધનશીલ પેશી સામાન્ય રીતે પર્ણના તલસ્થ ભાગે,ગાંઠની ઉપર અથવા ગાંઠની નીચે જોવા મળે છે.
$R$: આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાનીઓ મોટા કદની હોય છે.

વાહક એધા (Vascular cambium) અને ત્વક્ષૈધા (Cork cambium) એ કોના ઉદાહરણો છે?

વર્ધનશીલ (Meristematic) કોષો કેવા હોય છે?

નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી (meristematic tissue) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo