કાષ્ઠનો બાહ્ય આછો રંગ ધરાવતો પ્રદેશ .......... તરીકે ઓળખાય છે.

  • A
    શરદ કાષ્ઠ
  • B
    વસંતકાષ્ઠ
  • C
    અંતઃકાષ્ઠ
  • D
    રસકાષ્ઠ

Explore More

Similar Questions

$Quercus$ નું લાકડું ...... છે.

પેશીના સાંકડા પટ્ટાઓ જે દ્વિતીયક જલવાહક અને અન્નવાહકમાંથી ત્રિજ્યાવર્તી રીતે પસાર થાય છે,તેને શું કહેવામાં આવે છે?

અધિસ્તર (કોર્ક કેમ્બિયમ/ફેલોજનની પ્રવૃત્તિ) માંથી ઉત્પાદિત ઉપયોગી નીપજ કઈ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ વાયુરંધ્ર (Lenticels) $(i)$ ત્વક્ષૈધા (Phellogen)
$(b)$ ત્વક્ષૈધા (Cork cambium) $(ii)$ સુબેરીનનું જમા થવું
$(c)$ દ્વિતીયક બાહ્યક (Secondary cortex) $(iii)$ વાયુઓનું વિનિમય
$(d)$ બૂચ (Cork) $(iv)$ ત્વક્ષાવરણ (Phelloderm)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વાહીપુલીય એધા . . . . . . ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo