અગ્રીય વર્ધનશીલ પેશી (Apical meristem) .....માં આવેલી હોય છે.

  • A
    માત્ર આદિમૂળમાં
  • B
    માત્ર સોટીમૂળમાં
  • C
    માત્ર અપસ્થાનિક મૂળમાં
  • D
    બધા મૂળમાં

Explore More

Similar Questions

આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary meristem) શેના પરિણામે જોવા મળે છે?

કઈ પેશી ટ્યુનિકા (tunica) માંથી ઉદ્ભવે છે?

કોર્પર-કેપ (Korper-Kappe) સિદ્ધાંત કોના માટે લાગુ પડે છે?

સ્ટેલર પ્રદેશ (વાહક પેશી,પરિચક્ર અને મજ્જા) નીચેનામાંથી કોના દ્વારા રચાય છે?

અગ્રીય કોષવાદ (Apical Cell Theory) મુજબ, પ્રરોહાગ્રમાં ત્રણ કાપતી સપાટીઓ ધરાવતો એક જ અગ્રીય કોષ આવેલો હોય છે. આ સિદ્ધાંત કેટલીક ઉચ્ચ કક્ષાની લીલ, દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) ને લાગુ પડે છે, પરંતુ અનાવૃત્તબીજધારી અને આવૃત્તબીજધારીને લાગુ પડતો નથી. આ સિદ્ધાંત કોણે આપ્યો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo