કઈ વનસ્પતિમાં લંબોતક પેશી (palisade tissue) પર્ણની બંને બાજુએ આવેલી હોય છે?

  • A
    નેરીયમ
  • B
    યુકેલિપ્ટસ
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    એકપણ નહિં

Explore More

Similar Questions

એકદળી પર્ણ માટે નીચેનામાંથી શું સાચું છે?

કયા પ્રકારના પર્ણમાં ઉપરી અધિસ્તર (adaxial) કરતા અધ: અધિસ્તર (abaxial) પર વાયુરંધ્રોની સંખ્યા વધારે હોય છે?

આઈસોબાયલેટરલ (સમદ્વિપાર્શ્વ) પર્ણમાં વાયુરંધ્રો:

આપેલ પર્ણના આડછેદમાં $P$,$Q$ અને $R$ ના નામકરણ ઓળખો.

પર્ણના મધ્યપર્ણ (mesophyll) કોષોનો આકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo