બુલિફોર્મ (ભેજગ્રાહી) કોષો .....માં જોવા મળે છે.

  • A
    સૂર્યમુખીનાં બીજ
  • B
    ઘઉંનાં પર્ણ
  • C
    વટાણાની શીંગ
  • D
    બટાટાનાં કંદ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ મરુદભિદ (xerophytic) વનસ્પતિઓનું નથી?

એકદળી પર્ણમાં:

પૃષ્ઠવક્ષીય (dorsiventral) પર્ણમાં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.

પીપળા $(Ficus \text{ } religiosa)$ અને મકાઈ $(Zea \text{ } mays)$ ના પર્ણની અંતઃસ્થ રચનામાં રહેલા તફાવતો જણાવો. મુખ્ય અંતઃસ્થ તફાવતોનું વર્ણન કરો.

વિધાન: બુલિફોર્મ કોષો પર્ણના ઉકેલાવવામાં (unrolling) ઉપયોગી છે.
કારણ: બુલિફોર્મ કોષો પાણીનો સંગ્રહ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo